KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

IPO માર્કેટમાં આજે ફરી એક્ટિવિટી જોવા મળશે. મેઈનબોર્ડમાં Varmora Granito અને SME સેગમેન્ટમાં બે નવા IPO ખુલશે, જ્યારે Axiom Gas Engineering IPOમાં અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.

desk@kuberanowPublished On : 22 Sept 2026
ipo
IPO Update: આજે 3 નવા IPO ખુલશેAI Generated Image

શેરબજારમાં IPO સેગમેન્ટમાં આજે ફરી હલચલ જોવા મળશે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ કુલ ત્રણ નવા IPO ખુલશે, જેમાં એક મેઈનબોર્ડ અને બે SME IPOનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axiom Gas Engineering IPOમાં રોકાણકારો માટે અરજી કરવાની આજે છેલ્લી તક રહેશે.


Varmora Granitoનો મેઈનબોર્ડ IPO ખુલશે

ગુજરાત આધારિત Varmora Granitoનો IPO આજે 22 સપ્ટેમ્બરે ખુલશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ ₹140થી ₹148 પ્રતિ શેર નક્કી કરી છે. આ ઈશ્યૂનું કુલ કદ ₹708.02 કરોડ છે, જ્યારે લોટ સાઇઝ 101 શેરની રહેશે. રોકાણકારો આ IPOમાં 24 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકશે.


SME સેગમેન્ટમાં બે નવા IPO

SME પ્લેટફોર્મ પર Anand Seamless અને Himalaya Nutravedics Indiaના IPO આજે ખુલશે.


Anand Seamless IPO

Price Band: ₹72 પ્રતિ શેર

Lot Size: 1,600 શેર

Issue Size: ₹25.52 કરોડ

IPO ખુલવાની તારીખ: 22 સપ્ટેમ્બર

બંધ થવાની તારીખ: 24 સપ્ટેમ્બર


Himalaya Nutravedics India IPO

Price Band: ₹100–₹106 પ્રતિ શેર

Lot Size: 1,200 શેર

Issue Size: ₹26.50 કરોડ

IPO ખુલવાની તારીખ: 22 સપ્ટેમ્બર

બંધ થવાની તારીખ: 24 સપ્ટેમ્બર


Axiom Gas Engineering IPOમાં આજે છેલ્લો દિવસ

SME સેગમેન્ટના Axiom Gas Engineering IPOમાં અરજી કરવાની આજે છેલ્લી તક છે. આ IPO 18 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 22 સપ્ટેમ્બરે બંધ થશે.

Price Band: ₹51–₹54

Lot Size: 2,000 શેર

Issue Size: ₹31.48 કરોડ


આ પણ વાંચો : Mega Upcoming IPO: NSE સહિત 14 લિસ્ટિંગ, 20 નવા IPOની બજારમાં થશે એન્ટ્રી



આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM