KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Symbiotec Pharmalab IPOનું નબળું લિસ્ટિંગ, શેર 1% ડિસ્કાઉન્ટ પર બજારમાં ખુલ્યો

75 ગણાથી વધુ ભરાયેલા Symbiotec Pharmalab IPOની શેરબજારમાં નબળી શરૂઆત થઈ છે. BSE પર શેર ₹978.20ના ભાવે લિસ્ટ થયો, જે ₹988ના IPO ભાવ કરતાં 0.99% ઓછો છે.

kuberanowUpdated On : 3 Sept 2026
SYMBIOTEC IPO DOWN
Symbiotec Pharmalab શેરનું ખરાબ લિસ્ટિંગAI GENERATED

Symbiotec Pharmalabના શેરે 1 સપ્ટેમ્બરે શેરબજારમાં નબળી શરૂઆત કરી છે. BSE પર કંપનીનો શેર ₹978.20ના ભાવે લિસ્ટ થયો, જે IPOના ₹988 પ્રતિ શેરના ભાવ કરતાં ₹9.80 અથવા 0.99% ઓછો છે. ખાસ વાત એ છે કે IPOને રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ કુલ 75 ગણાથી વધુ ભરાયો હતો.


IPO 75.08 ગણો ભરાયો

Symbiotec Pharmalabનો IPO 24 ઓગસ્ટે ખુલ્યો હતો અને 27 ઓગસ્ટે બંધ થયો હતો. IPOને કુલ 75.08 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. તેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 13.69 ગણો, NIIનો હિસ્સો 77.56 ગણો અને QIB કેટેગરી 181.20 ગણો ભરાઈ હતી.


₹1,757 કરોડનો હતો IPO

કંપનીનો IPO કુલ ₹1,757 કરોડનો હતો. તેમાં ₹150 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા હતા, જ્યારે ₹1,607 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવ્યા હતા. IPOમાં એક લોટ 15 શેરનો હતો અને ₹988ના ઉપરના ભાવ પ્રમાણે એક લોટ માટે ઓછામાં ઓછા ₹14,820નું રોકાણ જરૂરી હતું.


Anchor Investors પાસેથી ₹526.20 કરોડ

IPO ખુલતા પહેલાં કંપનીએ Anchor Investors પાસેથી ₹526.20 કરોડ ઊભા કર્યા હતા.


IPOની રકમ ક્યાં વપરાશે?

કંપની IPOમાંથી મળનારી રકમમાંથી ₹112.50 કરોડ પસંદગીના દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી માટે વાપરશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવામાં આવશે.


કંપની શું કરે છે?

2002માં શરૂ થયેલી Symbiotec Pharmalab બાયોફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરે છે. કંપની API, Nutritional Ingredients અને અન્ય વિશેષ ઉત્પાદનો બનાવે છે. કંપની પાસે બે મોટા API ઉત્પાદન પ્લાન્ટ છે.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM